જાણીતી એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ ફોટામાં મૃણાલ ગુલાબી સાડીમાં કિલર પોઝ આપી રહી છે

મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

આ ફોટામાં મૃણાલ ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ આ તસવીરો રવિવારે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

મૃણાલ ઠાકુર ગુલાબી સાડીમાં અદભૂત લાગી રહી છે.

મૃણાલ ઠાકુરે આ તસવીરોમાં રસપ્રદ કેપ્શન આપ્યું હતું

મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે

મૃણાલ ઠાકુરની તાજેતરની ફિલ્મ સીતા રામમ સુપરહિટ સાબિત થઈ છે.

All Photo Credit: Instagram