બોલીવુડની સુપર ગ્લેમરસ એક્ટ્રેસ છે રકુલ પ્રિત રકુલ તેના ક્યુટ અંદાજ માટે ફેમસ છે રકુલ તેના નવા લૂકથી ફેન્સનું દિલ જીતે છે રકુલ સાઉથની ફિલ્મોથી ફેમસ થઈ રકુલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે રકુલના ફોટોને ખુબ લાઈક્સ આપે છે ફેન્સ પોતાના હુસ્નથી લાખો દિલો પર રાજ કરે છે રકુલ પ્રિત વ્હાઈટ ડ્રેસમાં રકુલે બતાવ્યો ગ્લેમરસ લૂક પોતના ફોટોને લઈ ચર્ચામાં રહે છે રકુલ પ્રિત પિંક ડ્રેસમાં રકુલ સુંદર લાગે છે.