સાક્ષી તંનરનો અનોખો અંદાજ આ ફોટોમાં સાક્ષીની સાદગીની દેખાઇ ઝલક રેડ અને ગ્રીન સાડીમાં સાક્ષીનો એથનિક લૂક વઘુ ભારતીય પરિધાનમાં જોવા મળે છે સાક્ષી સાડી સાથે જ્વેલરીનું કોમ્બિનેશન લાજવાબ છે. સાક્ષીની આ મુસ્કાનના દિવાના છે ફેન્સ સાક્ષી ફિટનેસ ફ્રિક છે, ફિટનેસનું રાખે છે ધ્યાન ડ્રેસિંગ સ્ટાઇલ અને ફેશન સેન્સ છે લાજવાબ પરફેક્ટ મેકઅપથી લૂકને કર્યો કમ્પલિટ સાડીમાં પણ સ્ટાઇલિશ દેખાઇ છે સાક્ષી સાક્ષીનો મહારાણી લૂક અને અંદાજ છે અનોખો