શિલ્પા શેટ્ટીની ઉંમર 47 વર્ષ છે 47 વર્ષની ઉંમરે પણ શિલ્પા શેટ્ટીનો સિઝલીંગ લૂક જોવા મળે છે શિલ્પાએ તેનું બોડી મેન્ટેન રાખ્યું છે આ ઉંમરે પણ શિલ્પા બોલીવુડની હિરોઈનને ટક્કર આપે છે શિલ્પા તેના ફોટોને લઈ હેડલાઈનમાં ચમકે છે સાડીમાં શિલ્પાનો આકર્ષક અંદાજ જોવા મળ્યો શિલ્પાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું રિયાલીટી શોમા જજ તરીકે જોવા મળે છે શિલ્પા શિલ્પાનો દરેક અંદાજ ફેન્સ ખુબ લાઈક કરે છે શિલ્પા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે