બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન આજે કોઇ ઓળખ પર નિર્ભર નથી

એક્ટ્રેસે અનેક ફિલ્મોમાં પોતાની બોલ્ડનેસ બતાવી ચર્ચા જગાવી હતી

સની લિયોને અનેક આઇટમ સોન્ગ કર્યા છે

એક્ટ્રેસને વાસ્તવિક ઓળખ રાગિની એમએમએસના ગીત બેબી ડૉલથી મળી હતી

હોટનેસ મામલે સની લિયોની કોઇ એક્ટ્રેસથી પાછળ નથી

એક્ટ્રેસ પોતાના તમામ લૂકમાં બોલ્ડ પોઝ આપે છે

તાજેતરમાં જ સની લિયોને લહેંગામાં પોઝ આપ્યા હતા.

એક્ટ્રેસે દિવાળીના અવસર પર દેશી લૂકમાં ફોટોશૂટ કરાવ્યુ હતું

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન સની લિયોનનો તમામ લૂક ફેન્સને પસંદ આવે છે

All Photo Credit: Instagram