કબીર સિંહ ફેમ નિકિતા દત્તા કિલર એક્ટ્સથી ફેન્સના દિલની ધડકન વધારે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

અભિનેત્રીની કિલર સ્ટાઈલ ચાહકોને પસંદ છે.

અભિનેત્રીએબ્લેક કલરની મોનોકિનીમાં યોગ કરતી જોવા મળે છે.

ટોન કરેલા પગની સાથે અભિનેત્રીની તસવીરો ચાહકોના દિલને પસંદ આવી છે.

નિકિતાની યોગા મૂવ્સના અલગ-અલગ પોઝ ચાહકો નજીકથી જોઈ રહ્યા છે.

સિઝલિંગ અવતારમાં અભિનેત્રીની તસવીરો જોઈ ચાહકો નિસાસો નાખી રહ્યા છે.

નિકિતાની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

All Photos in Instagram