બૉલીવુડની પ્રખ્યાત અને હીટ સિંગર્સમાંથી એક છે કનિકા કપૂર

કનિકા કપૂર એક ફેશન સ્ટાઈલિશ પણ છે

કનિકાએ 15 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું

તેણે અનૂપ જલોટા સાથે ઘણાં શોમાં કામ કર્યું

18 વર્ષની ઉંમરે NRI બિઝનેસમેન સાથે લગ્ન કરી લંડન ગઈ

કનિકા બે પુત્રી અને એક પુત્ર એમ ત્રણ બાળકોની માતા છે

2007માં તે તેના પતિથી અલગ થઇ ગઈ

2012માં તેણે તેના પતિ સાથે ડિવોર્સ લીધા

તે પોતાના કરિયર સાથે એકલા હાથે બાળકોને મોટા કરી રહી છે