વેબસિરીઝમાં માધુરી યાદવનો રોલ કરનાર ઈશાને એક્ટિંગ માટે એવોર્ડ પણ મળ્યો છે.

માત્ર એક્ટિંગ જ નહીં, તેની સુંદરતાને કારણે પણ ચર્ચામાં રહે છે ઈશા

અત્યાર સુધીમાં 40થી વધુ જાહેરાતમાં કર્યું છે કામ

ઈશા તલવાર એક મોડેલ અને સારી ડાન્સર પણ છે

ઈશા તલવારની નેટવર્થ અંદાજે 15 કરોડ છે

તેની પાસે એક આલીશાન ઘર અને ઘણી મોંઘી કાર છે

રિપોર્ટ અનુસાર તે એક ફિલ્મ માટે 70 થી 90 લાખ ફી લે છે

ઇશાએ ઘણી ફિલ્મો અને વેબસિરીઝમાં અભિનય કર્યો છે