હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન

તેમના ચાહકો તેમને ‘બિગ-બી’ કહે છે

અમિતાભ આ સદીના મહાનાયક છે

આજે પણ ચાહકો એમની એક્ટિંગને પસંદ કરે છે

હિન્દી સિનેમામાં 40 વર્ષથી વધુ સમય અભિનય કર્યો

તેમને ‘એંગ્રી યંગ મેન’ની ઉપાધિ પણ મળી છે

અમિતાભે નૈનિતાલની શેરવુડ કોલેજમાંથી અભ્યાસ કર્યો

અમિતાભના લગ્ન જાય બચ્ચન સાથે થયા

અમિતાભના લગ્ન જયા બચ્ચન સાથે થયા