કવિતા કૌશિક ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે

કોમેડી સિરિયલ FIRથી કવિતા ખુબ પ્રખ્યાત થઇ

પોતાના ગ્લેમરસ લૂક માટે જાણીતી છે કવિતા

કવિતાએ કેટલાક કિલ્લર લૂક્સ ફોટો શેર કર્યા છે

સાડીમાં કવિતા ખુબ સુંદર લાગી રહી છે

કવિતાનો સાડીમાં સ્ટનિંગ લૂક

ઇન્સ્ટાગ્રામ પર કેટલાક બિકીની ફોટો પણ શેર કર્યા છે

કવિતા બિગ બોસ સીઝન 14માં પણ દેખાઈ હતી

કવિતા હંમેશા રમૂજી સ્વભાવમાં જોવા મળે છે

કવિતા નિયમિત યોગ કરે છે