સારા અલી ખાનને વેકેશન પર જવાનું પસંદ છે. હાલ તે વેકેશન પર આનંદ માણી રહી છે સારા અલી ખાન લંડનમાં વેકેશન માણી રહી છે. સારાએ હાલમાં જ તેની લેટેસ્ટ લંડન ટ્રીપની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા તેની ટ્રિપનો ભરપૂર આનંદ માણી રહેલી જોવા મળી રહી છે. સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર લંડનની વેકેશન તસવીરો શેર કરી છે. બ્લેક ડ્રેસમાં સારાએ કરાવ્યું ફોટોશૂટ આ ચમકતા બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી છે સારા સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે સારાના ફોટો ખુબ વાયરલ થાય છે