આ ફિલ્મએ અનેક સુપરહિટ ફિલ્મોને બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મમાં યશ સાથે સાઉથની અભિનેત્રી શ્રીનિધિ રમેશ શેટ્ટી જોવા મળી રહી છે. શ્રીનિધિ પણ ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે KGF પહેલા ભારતના લોકોએ ભાગ્યે જ શ્રીનિધિ શેટ્ટીનું નામ સાંભળ્યું હશે. શ્રીનિધિ મિસ દિવા સુપરનેશનલ 2016નો ખિતાબ જીતનાર તે બીજી ભારતીય પ્રતિનિધિ છે. અભિનેત્રીને 8th SIIMA એવોર્ડ્સ દરમિયાન KGF: ચેપ્ટર 1 માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે સન્માનિત કરાઇ હતી. તેણીને 66th Filmfare Awards માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો. (All Photo Credit- Srinidhi Shetty Instagram)