ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ બોલ્ડ તસવીરો શેર કરી છે

જોકે ઉર્વશી ઘણા સમયથી ટીવીથી ગુમ છે

ઉર્વશી નવી તસવીરોમાં બિકીનીમાં જોવા મળી છે

ઉર્વશી બિકીની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ એક્વા બ્લુ રંગની બિકીની પહેરી છે

ઉર્વશીએ પૂલમાં ઘણા સિઝલિંગ પોઝ આપ્યા હતા.

તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે

ઉર્વશીના આ ફોટા પર ઘણા યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

ઉર્વશી 16 વર્ષની હતી જ્યારે તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.

All Photo Credit: Instagram