IPLના ઘણા ખેલાડીઓવી વાઈફ ફિટનેસ માટે જાણીતી છે. તેમાની એક છે ઉથપ્પાની વાઈફ



રોબિન ઉથપ્પાની વાઈફનું નામ શીતલ ગૌતમ છે



શીતલ ગૌતમ એક ટેનિસ ખેલાડી છે



શીતલનો જન્મ 6 જૂન 1981માં થયો હતો



તેમણે 9 વર્ષની ઉંમરે જ ટેનિસ રમાવાનું શરૂ કર્યું હતું



શીતલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



તે પતિ સાથે હંમેશા જીમમાં જોવા મળે છે



રોબિન ઉથપ્પાની સફળ કેરિયર પાછળ શીતલનો મોટો હાથ છે



તેમણે ન્યૂટ્રિશિયનની મદદથી રોબિનની લાઈફસ્ટાઈલ બદલી નાખી



રોબિન અને શીતલના 2016માં લગ્ન થયા હતા



Thanks for Reading. UP NEXT

Srinidhi Shettyએ KGFથી કરિયરની કરી શરૂઆત, પ્રથમ ફિલ્મથી જ બની સુપરહિટ એક્ટ્રેસ

View next story