એક્ટ્રેસ અપર્ણા ક્લાસિકલ ડાન્સર અને ફિલ્મ એક્ટ્રેસ છે. તે મોટાભાગે મલયાલમ અને તમિલ સિનેમામાં કામ કરે છે. તેનો જન્મ 11 સપ્ટેમ્બર 1995ના રોજ થયો હતો. અપર્ણાએ 18 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2015માં તેની ફિલ્મ 'ઓરુ સેકન્ડ ક્લાસ યાત્રા' રીલિઝ થઈ હતી. અપર્ણાને 2016માં આવેલી ફિલ્મ 'મહેશિંતે પ્રતિકારમ'થી ઓળખ મળી 2020માં અપર્ણાએ તમિલ સુપરસ્ટાર સુર્યા સાથે ફિલ્મ 'સૂરરાય પોટરુ'માં કામ કર્યું આ ફિલ્મ માટે અપર્ણાને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો આ પુરસ્કારોની જાહેરાત 22 જુલાઈ 2022ના રોજ કરવામાં આવી હતી. All Photo Credit: Instagram