કિયારાએ બેકલેસ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ થાર્ઇ હાઇલિસ્ટ ગાઉનની તસવીર કરી શેર તસવીરમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી કિયારા એક એવોર્ડ ફંકશનમાં આ લૂકમાં પહોંચી હતી કિયારાએ સોશિયલ મીડિયા પર આ તસવીરો કરી પોસ્ટ ફેન્સ તસવીર જોઇને મનમૂકીને કરી રહ્યાં છે પ્રશંસા યુઝર્સે લખ્યું, સુપર્બ તો અન્યે લખ્યું, હાય કિયારા શેરશાહમાં સિદ્ધાર્થ સાથે જોવા મળી હતી જુગ જુગ જિયો ફિલ્મમાં કિયારા જોવા મળશે.