શાહનીલ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેણે હાલમાં જ મિની સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે. શહેનીલની આ તસવીરો ફેન્સમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. શાહનીલ ગિલ દરરોજ તેના હોટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે દેશી અવતારમાં બિકીની ફોટામાં જોવા મળી છે. ઇન્સ્ટાગ્રામ પર શાહનીલ ગિલના 54.9 હજાર ફોલોઅર્સ છે. શાહનીલ ગિલ તેના ભાઈ શુભમન ગિલ કરતા મોટી છે. શાહનીલ ગિલ SkipTheDishes નામની ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ કંપનીમાં કામ કરે છે. શુભમન ગિલના ક્રિકેટથી લઈને અંગત જીવનમાં શાહનીલ ગિલ દખલ કરે છે.