તારક મહેતા ફેમ મુનમુન દત્તા હજુ પણ સિંગલ છે.

તે ટીવી શોમાં બબીતાજીનું પાત્ર ભજવી લોકપ્રિય થઇ છે.

35 વર્ષની બબીતાજીએ હજુ સુધી જીવનસાથી કેમ પસંદ નથી કર્યો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન દત્તા એક્ટર અરમાન કોહલી સાથે સંબંધમાં હતી.

બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.

જોકે, મુનમુન અને અરમાન વચ્ચેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે અરમાન મુનમુન સાથે મારપીટ કરતો હતો

મુનમુને અરમાન કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ્સનું માનીએ તો ત્યારથી મુનમુન પુરુષોને નફરત કરવા લાગી હતી.

All Photo Credit: Instagram