માત્ર અદાણી, અંબાણી જ નહીં ઘણા ગુજરાતી ઉદ્યોગપતિઓનો હાલ દેશ-દુનિયામાં ડંકો વાગી રહ્યો છે.

5જી સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરવાને લઈ ગૌતમ અદાણી હાલ ચર્ચામાં છે.

ગૌતમ અદાણી, અદાણી ગ્રુપ


પંકજ પટેલ, ઝાયડસ કેડિલા


કરશન પટેલ, નિરમા ગ્રુપ


ગોવિંદ ધોળકિયા, રામ કૃષ્ણ એક્સપોર્ટ


સવજી ધોળકિયા, હરે કૃષ્ણ એક્સપોર્ટ


મહેન્દ્ર પટેલ, લિંકન ફાર્મા


તુલસી તંતી, સુઝલોન ગ્રુપ