ડ્રેગન ફ્રૂટ પાચનને તંદુરસ્ત રાખે છે. તે પેટ અને આંતરડાના સારા માઇક્રોબાયોમને પ્રોત્સાહન આપે છે.

ડ્રેગન ફ્રૂટ ફાઇબર અને ઘણા બધા વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.

ડ્રેગન ફ્રૂટ એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ છે અને સંધિવાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ડ્રેગન ફળમાં જોવા મળતા નાના કાળા દાણાઓ ઓમેગા -3 અને ઓમેગા -9 ફેટી એસિડ્સના સારા સ્રોત છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

ડ્રેગન ફ્રૂટ ટોટલ કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ અને નીચા ઘનતાવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.

ડ્રેગન ફ્રૂટમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, ફાઈબર્સ અને વિટામિન સી હોય છે. તે ઘણા ગંભીર રોગોથી રિકવરીમાં કરવામાં મદદ કરે છે.

બીટા કેરોટિન અને લાયકોપીન પણ ડ્રેગન ફળમાં જોવા મળે છે. કેરોટીનોઇડ રિચ ખોરાક લેવાથી કેન્સર અને હ્રદયરોગનું જોખમ ઓછું થાય છે.

ડ્રેગન ફળ તમારી રોગપ્રતિકારક શક્તિને તેમજ તમારા પેટને મજબૂત બનાવે છે.

જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો પણ, ડ્રેગન ફ્રૂટ તમારા માટે શ્રેષ્ઠ છે.

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે