ધનતેરસ: આ કારણે વાસણ ખરીદવાની છે પ્રથા


ધનતેરસે વાસણ ખરીદવાની છે પરંપરા


ધનતેરસને ધન્વંતરીનો થયો હતો જન્મ


ધનતેરસ પર સોનું,ચાંદી ખરીદવું છે શુભ


જે વસ્તુ ખરીદીએ તેની 13 ગણી થાય છે વૃદ્ધિ


સાગર મંથનમાં આ દિવસે અમૃત કળશ આવ્યો હતો


સાગર મંથનમાં આ દિવસે અમૃત કળશ આવ્યો હતો


ધન્વંતરી હાથમાં અમૃત કળશ લઇને થયા હતા પ્રગટ


આ કારણે વાસણ ખરીદવાની પરંપરા ચાલી રહી છે.


પિતળ કે તાંબાના વાસણ જ ખરીદવા જોઇએ