દુનિયાની કઈ ટેક કંપનીએ ચાલુ વર્ષે કેટલા કર્મચારીઓની કરી છટણી



આ કંપનીઓમાં માઇક્રોસોફ્ટથી લઇ ટ્વિટર સુધીની કંપનીઓ સામેલ છે

ટ્વિટરે આ વર્ષે 4000 કર્મચારીઓની છટણી કરી છે

મેટાએ ચાલુ વર્ષે 11000 કર્મચારીઓને છૂટ્ટા કર્યા છે

આઈબીએમ કોર્પે આ વર્ષે 3900 કર્મચારીઓને પાણીચું પકડાવ્યું છે

SAP એ ચાલુ વર્ષે 3000 કર્મચારીઓને છૂટ્ટા કર્યા છે

માઈક્રોસોફેટે આ વર્ષે 10000 કર્મચારીઓની છટણી કરી છે

અમેઝોને ચાલુ વર્ષે 18000 કર્મચારીઓને છૂટ્ટા કર્યા છે

સેલ્સફોર્સે આ વર્ષે 8000 કર્મચારીને ઘરભેગા કર્યા છે

આલ્ફાબેટે ચાલુ વર્ષે તેના 12000 કર્મચારીઓને છૂટ્ટા કર્યા છે