મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના બર્થ ડેની ભવ્ય પાર્ટી જિયો વર્લ્ડ ગાર્ડનમાં યોજાઈ આ બર્થ ડે પાર્ટીની થિમ વિંટર વંડરલેંડ હતી કૃણાલ પંડ્યા આ પાર્ટીમાં તેના પરિવાર સાથે આવ્યો હતો. ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ તેની બેબી ડોલ સાથે પૃથ્વીના જન્મદિવસની ઉજવણીમાં પહોંચી હતી. નતાશાની સાથે કૃણાલ પંડ્યા પણ પરિવાર સાથે જોવા મળ્યો હતો. ફેમસ ફિલ્મ મેકર કરણ જોહર પણ પોતાના બાળકો યશ અને રૂહી સાથે પૃથ્વી અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. કરણ હંમેશાની જેમ તેના કૂલ લુકમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, તેમની પુત્રી રુહી સફેદ ડ્રેસમાં દેવદૂત જેવી દેખાતી હતી. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ તેમના પુત્રથી જોરદાર બર્થ ડે પાર્ટી યોજી તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ