દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ પૈકીના એક રતન ટાટા ખૂબ જ આલીશાન બંગલામાં રહે છે રતન ટાટાનો આલીશાન બંગલો મુંબઈના કોલાબામાં છે રતન ટાટાના ઘરની કિંમત 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે રતન ટાટાનું ઘર 13,350 સ્કવેર ફિટમાં ફેલાયેલું છે રતન ટાટાના આ બંગલામાં 50 લોકો આરામથી રહી શકે છે રતન ટાટાના મકાનમાં તમામ સુખ સુવિધા ઉપલબ્ધ છે રતન ટાટાના મકાનમાં મીડિયા રૂમ, જીમ, સનડેક, ઈન્ફિનિટી પુલ સહિતની આધુનિક સેવાઓ છે રતન ટાટાના ઘરનું બેસમેન્ટ એટલું વિશાળ છે કે તેમાં આરામથી 12 થી 15 કાર પાર્ક કરી શકાય છે રતન ટાટાની બોમ્બે હાઉસ મુંબઈમાં એક ઐતિહાસિક ઈમારત પણ છે. બોમ્બે હાઉસ ટાટા ગ્રુપની મુખ્ય ઓફિસ તરીકે કાર્યરત છે