બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ બોલ્ડનેસ માટે જાણીતી છે

કૃષ્ણા શ્રોફ વ્યવસાયે મોડલ અને ફેશન આર્ટિસ્ટ છે.

તે સોશિયલ મીડિયા પર ઘણી મોટી બ્રાન્ડ માટે પ્રમોશન કરતી જોવા મળે છે.

તે હંમેશા તેની સુંદરતા અને બોલ્ડનેસથી ચર્ચામાં આવે છે.

હાલમાં જ કૃષ્ણાએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

કૃષ્ણા બ્લેક બ્રાલેટ સાથે કિલર પોઝ આપતી જોવા મળે છે.

કૃષ્ણએ ડેનિમ જીન્સ સાથે બોલ્ડ પોઝ આપ્યા છે

ફોટો અને વીડિયોમાં કૃષ્ણા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

કૃષ્ણા શ્રોફ ફિલ્મોથી દૂર છે પરંતુ ફેશન ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ફેમસ છે.

All Photo Credit: Instagram