ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક પોતાની સુંદરતાથી બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે. નેહા તેની એક્ટિંગને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ નેહા મલિકે કેટલીક તસવીરો શેર કરી હતી. નેહા મલિકની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. નેહા મલિક પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. નેહાનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં નેહા મલિકે તેના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં નેહા પીળા સૂટમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે. તમામ તસવીરો નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.