અભિનેત્રી અંકિતા લોખંડેએ ટીવીથી બોલિવૂડ સુધીની શાનદાર સફર કરી છે. અંકિતા તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે. અંકિતા લોખંડેએ ડીપ નેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે અંકિતા લોખંડે બ્રાઇટ ગ્રીન ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અંકિતા થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તેના ટોન્ડ ફિગર અને પગને ફ્લોન્ટ કરી રહી છે. ફોટોશૂટમાં અંકિતાનો પતિ વિકી જૈન પણ સાથે જોવા મળ્યો અંકિતા અને વિકીના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે. અંકિતા લોખંડેએ પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. આજકાલ અંકિતા પોતાના હોટ અને સિઝલિંગ લુકથી ચાહકોને દિવાના બનાવી રહી છે.