Lauren Gottlieb જાણીતી અમેરિકન ડાન્સર અને એક્ટ્રેસ છે. તે પોતાની ગ્લેમરસના કારણે ચર્ચામાં રહેતી હોય છે. Lauren Gottliebએ પોતાની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. બ્રાઉન શોર્ટ ડ્રેસમાં Lauren Gottlieb ખૂબ સુંદર લાગી રહી છે Lauren Gottlieb હાલમાં ગ્રીક ટાપુ Mykonosમાં છે આ આઉટફિટમાં Lauren ઘણા બોલ્ડ પોઝ આપ્યા છે Laurenએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે રેમો ડિસોઝાની 'ABCD' સીરિઝની ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં પણ ભાગ લીધો છે. All Photo Credit: Instagram