નાગિન એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે વીડિયોમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે પીચ કલરના હોટ આઉટફિટમાં મૌનીએ ધૂમ મચાવી છે અભિનેત્રીએ લાઈટ મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અભિનેત્રી એક કરતા વધારે સેક્સી પોઝ આપતી જોવા મળે છે અભિનેત્રીનો આ અદભૂત અવતાર જોઈને યૂઝર્સનો નશો ચડી જાય છે ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે