શું આપને પથરીની સમસ્યા વાંરવાર થાય છે



પથરીની સમસ્યા માટે અનેક કારણો જવાબદાર



પાણીનું ઓછું સેવન આ કારણોમાંથી એક છે.



આ સમસ્યામાં નારિયેળ પાણીનું સેવન કારગર છે



નારિયેળ પાણીમાં લેમન જ્યુસ મિક્સ કરી પીવો



એપ્પલ સાઇડર વિનેગર પણ ફાયદાકારક છે



દાડમના રસનું સેવન પણ ઉપયોગી છે



કોર્ન હેરનો ઉકાળો પથરીને ઓગાળી દે છે



કોર્નનું સૂપ પણ આ સમસ્યામાં કારગર છે