આજના સમયમાં મેકઅપ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. ખાસ પ્રસંગ હોય કે રોજિંદા જીવન મેકઅપ આપણી સુંદરતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણોસર આપણે દરરોજ ઘણા કલાકો સુધી મેકઅપ રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આપણી ત્વચા માટે કેટલો સમય મેકઅપ રાખવો યોગ્ય છે મેકઅપ ઉત્પાદનોમાં ઘણા પ્રકારના કેમિકલ્સ હોય છે, જે આપણી ત્વચાના છિદ્રોને બંધ કરી શકે છે લાંબા સમય સુધી મેકઅપ રાખવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ થઈ શકે છે સામાન્ય રીતે 8 થી 12 કલાક સુધી મેકઅપ રાખવો સલામત માનવામાં આવે છે મેકઅપ ઉત્પાદનોમાં રહેલા કેમિકલ્સ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો