જામફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

પરંતુ જામફળ ખાલી પેટ ખાવાથી નુકસાન થઈ શકે છે

જામફળ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછી અને લંચ પહેલા છે

જરુરી નથી કે ખાલી પેટે ખાવામાં આવેલ દરેક ફળ તમને ફાયદો આપે

ઘણા લોકો સવારે ઉઠ્યા પછી જામફળ ખાય છે

કેટલાક લોકો ખાલી પેટ જામફળ ખાધા પછી પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે

શરદી ઉધરસ હોય તો સવારે ખાલી પેટે જામફળ ખાવાનું ટાળો

રાત્રે ઠંડા ફળ ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે

જામફળ રાત્રે ના ખાવુ જોઈએ

શિયાળામાં તમને બજારમાં ભરપૂર માત્રામાં જામફળ મળશે