ખીરા એક એવી શાકભાજી છે જેને તમે આરામથી કાચી ખાઈ શકો છો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખીરાનો ખાસ ગુણ એ છે કે તેમાં 90 ટકા પાણી હોય છે

ઉપરાંત મિનરલ્સની માત્રા પણ વધારે હોય છે

પથરી જ્યારે નાની હોય છે ત્યારે પાણીની સાથે નીકળી જાય છે

ઉપરાંત પથરીને વધવાથી પણ રોકે છે

આ ઉપરાંત પેશાબ દ્વારા કિડની ડિટોક્સનું પણ કામ કરે છે

ખીરા પથરીની સમસ્યામાં ફાયદાકારક છે

પથરી હોય તો વધુમાં વધુ ખીરા કાકડીનું સેવન કરો

તમે તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો

તેના રેસા અને ફાઇબર પેટ માટે સારા હોય છે