સોયાબીનનું તેલ વિશેષ રીતે લોકપ્રિય વનસ્પતિ આધારિત જમવાનું બનાવવામાં વપરાય છે



જે રસોઈમાં અનકેક કામમાં આવે છે



સોયાબીનના તેલનું સેવન કરવાથી તમને વિટામિન K પણ મળે છે



હાડકા માટે પણ ફાયદાકારક છે



મગફળીનું તેલ વનસ્પતિ આધારિત પદાર્થ છે, જે મગફળીથી બને છે



આ તેલ ડીપ ફ્રાઈંગ તેલનો એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે



મગફળીના તેલનો ઉપયોગ માત્ર રસોઈ સુધી જ મર્યાદીત નથી



તેના અનેક લાભ છે. જેમકે હૃદય રોગ, કબજીયાત અને સાંધાના દુખાવામાં મદદ કરે છે



કારણકે તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે



સોયાબીનનું તેલ મગફળીના તેલથી વધારે સારું હોય છે