પાસ્તા ખૂબ પૌષ્ટિક હોતા નથી



પાસ્તાને હેલ્દી બનાવવા માટે યોગ્ય સામગ્રી ઉમેરવી પડે છે

તમે પાસ્તામાં તમારી મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો

તેમાં ગાજર, શિમલા મરચા અને બ્રોકોલી ઉમેરીને ટેસ્ટી બનાવી શકો છો

આ ઉપરાંત પાસ્તામાં લાઇટ મીટ જેમકે ચિકન અને ઝિંગા નાંખી શકાય છે

તેનાથી તમારા ભોજનમાં પ્રોટીનની માત્રા વધી જશે

પાસ્તાને જાડા અનાજમાંથી પણ બનાવી શકાય છે

જાડું અનાજ ફાઇબરથી ભરપૂર હોય છે

પાસ્તામાં વધારે સોસ ન નાંખો

સોસમાં વધારે કેલરી અને ખાંડ હોઈ શકે છે