લોકસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ પાસ


લોકસભામાં આ બિલના સમર્થમાં 385 સભ્યોએ મત આપ્યો હતો.


હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે