તૃપ્તિ ડિમરી ફિલ્મ 'એનિમલ'ના કારણે ચર્ચામાં છે



આ ફિલ્મમાં તેણે રણબીર કપૂર સાથે બોલ્ડ સીન આપ્યા છે.



હવે તૃપ્તિ ડિમરી એક્ટર વિકી કૌશલ સાથે રોમાન્સ કરતી જોવા મળશે



ગયા વર્ષે બંને સ્ટાર્સે ક્રોએશિયામાં ફિલ્મ માટે એક રોમેન્ટિક ગીત શૂટ કર્યું હતું.



ગીતના શૂટિંગની લીક થયેલી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



તસવીરોમાં વિકી કૌશલ તૃપ્તિ સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યો છે.



વિકી કૌશલ અને તૃપ્તિનો ફોટો તેમની ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’ના એક ગીતનો છે.



આ ગીતનું નિર્દેશન ફરાહ ખાને કર્યું છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2024માં રિલીઝ થશે.



તૃપ્તિ ડિમરી હાલમાં 'એનિમલ'ની સફળતાનો આનંદ માણી રહી છે.



All Photo Credit: Instagram