શ્રિયા પિલગાંવકરે કરાવ્યું શાનદાર ફોટોશૂટ



મિર્ઝાપુર વેબ સીરીઝમાં જોવા મળી હતી



આ સીરીઝમાં તે સ્વિટીની ભૂમિકામાં જોવા મળી



શ્રિયા પિલગાંવકર નવા ફોટોશૂટમાં જોવા મળી



અભિનેત્રીએ ઈન્સ્ટા પર તસવીરો પોસ્ટ કરી



નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે



ચાહકો તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે



સાડી લૂકમાં પણ એક્ટ્રેસ સુંદર લાગે છે



( તમામ તસવીરો શ્રિયા પિલગાંવકર- ઈન્સ્ટાગ્રામ)