બ્લેક ડ્રેસમાં માહિરા ખાન માહિર ખાન પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી છે તે પોતાની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે માહિરાનો ગ્લેમરસ અને સ્ટાઈલિશ અંદાજ માહિરાની દરેક અદાઓ કાતિલ છે માહિરા કોસ્મેટિકનો ઓછો ઉપયોગ કરે છે મોટા ભાગે મેકએ વગર જ દેખાય છે માહિરા મેકઅપ વગર પણ સુંદર દેખાય છે માહિરા બૉલીવુડમાં પણ માહિરાના ઘણા ચાહકો છે શાહરૂખખાનની ફિલ્મ રઈસમાં દેખાઈ હતી માહિરા