કમોસમી વરસાદ
ABP Asmita

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરુ થયો છે.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ
ABP Asmita

બહુચરાજી APMCમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા કપાસ, એરંડા, ઘઉ અને કઠોળ સહીતના પાક પલળ્યો છે.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ
ABP Asmita

કમોસમી વરસાદના કારણે એરંડા, જીરું અને શાકભાજીના પાકને નુકસાનની શક્યતા છે.

કમોસમી વરસાદ