મુનમુન દત્તાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, આ તસવીરો શૉના શૂટિંગ દરમિયાનની લાગી રહી છે. જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

મુનમુન દત્તાની તસવીરો

આ તસવીરો શેર કરતા મુનમુન દત્તાએ કહ્યું કે, દિવાળી પર જ્યારે મે પોતાના ઘર શિફ્ટ કર્યુ તો મારા હાથમાં આ તસવીરો આવી.

મુનમુન દત્તા

મુનમુન દત્તા લખ્યું- તે સમને હું નાની છોકરી હતી અને કૉલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.

મુનમુન દત્તા

મુનમુન દત્તાએ લખ્યું- પહેલી તસવીર તેના શૂટિંગના પહેલા જ દિવસની છે, જ્યારે તેની પાસે એક્ટિંગનો કોઇ એક્સપીરિયન્સ નહતો. બધાની સામે મારા પગ ઠંડા થઇ રહ્યાં હતા. ડાયલૉગ્સને બોલવામાં વારંવાર અટકી રહી હતી.

મુનમુન દત્તા

મુનમુન દત્તાએ લખ્યું તે પોતાના અનુભવને લઇને બહુજ ખુશ છું અને તેને ઘણુબધુ શીખ્યુ છે.

મુનમુન દત્તા

મુનમુન દત્તાની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, આ તસવીરોમાં અત્યાર સુધી લાખો લાઇક્સ આવી ચૂકી છે.

મુનમુન દત્તા