મંગળવાર હનુમાન પૂજા માટે વિશેષ માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.



મંગળવારે હનુમાનજીને માળા ચઢાવો અને લાડુ અર્પણ કરો.

મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો આમ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ સંકટ પણ દૂર થાય છે.

હનુમાન ભક્તો મંગળવારે હનુમાનજી માટે વ્રત રાખે છે

એવું માનવામાં આવે છે કે જે લોકોને ખૂબ ગુસ્સો આવતો હોય છે તેવા લોકો મંગળવારે ઉપવાસ કરે છે તો તેમનો ગુસ્સો ઓછો થઈ જાય છે.

મંગળવારે કપિરાજને ચણા, કેળા અથવા ગોળ ખવડાવો.

મંગળવારે કપિરાજને ખવડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

વ્રત રાખનાર સાધકે મંગળવારે હનુમાનચાલીસાનો પાઠ કરવો જોઈએ.

Thanks for Reading. UP NEXT

ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે તુલસીનો આવો છોડ

View next story