વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા ખુશાલી રહે છે જે ઘરમાં દરરોજ તુલસી પૂજન કરવામાં આવે છે ત્યાં ક્યારેય ધનની અછત સર્જાતી નથી જોકે, એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે ઘરે રહેલો તુલસી છોડ સુકાયેલો ન હોવો જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ ક્યારેય સુકાયેલો તુલસી છોડ ઘરમાં રાખવો ન જોઈએ શિયાળામાં મોટાભાગે તુલસી સુકાઈ જાય છે પરંતુ આ સિવાય વિના કારણે સુકાઈ જાય તો આર્થિક નુકસાનનો સંકેત આપે છે એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય ટકતા નથી તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે અનેર રોગોમાં તુલસીના પાન ઉપયોગી છે તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે