વાણી કપૂર હાલ ફિલ્મ શમશેરાને લઈ ચર્ચામાં છે ત્યારે વાણીએ સફેદ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે વાણીનો સાડી લૂકમાં સિંપલ અંદાજ જોવા મળ્યો સફેદ સાડીમાં વાણી કપૂર ખુબ સુંદર લાગી રહી છે ફિલ્મ શમશેરામાં વાણી રણબીર કપૂર સાથે જોવા મળશે વાણી તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે વાણી સાડીમાં ખુબ જ સુંદર લાગે છે વાણી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે વાણીના ફોટોને ખુબ લાઈક્સ આપે છે ફેન્સ વાણી કપૂરના ફોટો વાયરલ થાય છે.