ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના લાખો ફેન્સ છે

શ્વેતા તિવારીએ નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

આ તસવીરોને લોકો પસંદ કરી રહ્યા છે.

તસવીરોમાં શ્વેતા તિવારી ખૂબ બોલ્ડ લાગી રહી છે

આ તસવીરોમાં શ્વેતા તિવારી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

તસવીરોમાં અભિનેત્રીએ રેડ કલરની સાડી અને તેની સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે.

તે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી.

શ્વેતા તિવારી ભોજપુરી ફિલ્મોમાં કામ કરી રહી છે

શ્વેતા તિવારીની તસવીરોને અત્યાર સુધી લાખો લાઇક મળી ચૂકી છે

All Photo Credit: Instagram