શિવમની પત્ની બહુ જ ખુબ સુંદર છે, શિવમે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે શિવમે હિન્દુ અને મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા તેની પત્નીનું નામ અંજુમ ખાન છે શિવમ અને અંજુમ બન્ને યુપીના રહેવાસી છે શિવમ દુબે IPLમાં ધમાલ મચાવી રહ્યો છે શિવમની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચા થતી રહે છે અંજુમે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અંજુમને એક્ટિંગ અને મોડલિંગનો શોખ છે તેમણે હિન્દી સિરિયલ ઉપરાંત મ્યુઝિક આલ્મબમાં પણ કામ કર્યું છે બન્નેએ 2021માં મુંબઈમાં લગ્ન કર્યા હતા