ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈરે ગઇકાલે તેનો જન્મદિવસ મનાવ્યો હતો

જન્નત ઝુબેરની કમાણી કોઈ મોટા સુપરસ્ટારથી ઓછી નથી.

અભિનેત્રી તેની માત્ર એક ઇન્સ્ટા પોસ્ટથી લાખો રૂપિયા રૂપિયા કમાય છે.

ઇન્સ્ટાગ્રામ પર જન્નતના 46 મિલિયન ફોલોઅર્સ છે

ફુલવા સિરિયલ બાદ તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

જન્નતે 9 વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત દિલ મિલ ગયેથી કરી હતી

તે પછી તે ઘણા શોમાં પણ જોવા મળી.

એક રિપોર્ટ અનુસાર, ઝુબૈર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી 1.50 લાખ રૂપિયાની કમાણી કરે છે.

આ 22 વર્ષની અભિનેત્રીની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા છે.

All Photo Credit: Instagram