બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. મૌની રોય ટીવીની સુંદર એક્ટ્રેસમાં સામેલ છે. તસવીરોમાં મૌની રોય ખૂબ સુંદર લાગી રહી છે યલો મૈક્સી આઉટફિટમાં મૌનીએ ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. મૌની ભલે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મૌની રોય ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. મૌની રોયના ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં એક્ટ્રેસ યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 1'માં કેમિયો કરતી જોવા મળી હતી. All Photo Credit: Instagram