Urfi Javed સાથે જોડાયેલા એવા ખુલાસાઓ, જે જાણીને તમારા હોશ ઉડી જશે! ઉર્ફી જાવેદ તેના અલગ-અલગ આઉટફિટ્સના કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફીએ તેના જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પર પડદો ઉચક્યો છે. એક સમયે ઉર્ફીના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. ઉર્ફીને લાગ્યું કે તે લુઝર્સ છે અને તેને જીવવાનો કોઈ અધિકાર નથી ઘરથી ભાગીને ઉર્ફી ગ્લેમરની દુનિયામાં આવી ઉર્ફીનું ટીવી સિરિયલ 'અનુપમા'ના અભિનેતા પારસ કલ્નાવત સાથે અફેર હતું. ઉર્ફી બિગ બોસ ઓટીટીમાં જોવા મળી છે ઉર્ફીને ટૂંકા કપડાં પહેરવાનું પસંદ છે તે પોતાની અજીબોગરીબ સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે. ઉર્ફીના લુકની ખૂબ ચર્ચા થાય છે ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે