લગ્ન પછી એક બીજાના પ્રેમમાં ડૂબ્યા શિબાની અને ફરહાન

લગ્ન બાદ શિબાની ખૂબ જ ખુશ દેખાઈ રહી છે

શિબાનીને મળવાની ખુશી ફરહાન અખ્તરના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાતી હતી.

શિબાની તેના વેડિંગ ડ્રેસમાં કોઈ અપ્સરાથી ઓછી નથી દેખાઈ રહી.

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા

શિબાની રેડ અને બેજ કલરના ગાઉનમાં અદભૂત લાગી રહી છે

શિબાની દાંડેકરે લગ્ન બાદ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ બદલી નાખ્યું હતું

આ ફોટોમાં શિબાની ખૂબ જ ક્યૂટ સ્માઈલ આપી રહી છે

ફરહાન અખ્તરે તેની સાળીઓ સાથે પણ ખૂબ પોઝ આપ્યા હતા

ફરહાન અને શિબાનીની આ તસવીર રિલેશનશીપને ગોલ આપી રહી છે

ફરહાન અખ્તરે ડેશિંગ લુક આપ્યો હતો